Book Title: Vachanamrut 0796 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 796 “મોહમુદ્ગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો મુંબઈ, શ્રાવણ વદ 8, શુક્ર, 1953 “મોહમુદ્ગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે.Page Navigation
1