SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 796 “મોહમુદ્ગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો મુંબઈ, શ્રાવણ વદ 8, શુક્ર, 1953 “મોહમુદ્ગર” અને “મણિરત્નમાળા” એ બે પુસ્તકો હાલ વાંચવાનો પરિચય રાખશો. એ બે પુસ્તકમાં મોહના સ્વરૂપના તથા આત્મસાધનના કેટલાક ઉત્તમ પ્રકારો બતાવ્યા છે.
SR No.330922
Book TitleVachanamrut 0796
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy