Book Title: Vachanamrut 0519
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 519 પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ મુંબઈ, શ્રાવણ વદ 9, શનિ, 1950 પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે; પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકોચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા યોગ્ય છો.

Loading...

Page Navigation
1