Book Title: Vachanamrut 0519 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330640/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 519 પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ મુંબઈ, શ્રાવણ વદ 9, શનિ, 1950 પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે; પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકોચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા યોગ્ય છો.