Book Title: Vachanamrut 0442 0 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 442 ધાર તરવારની સોહલી મુંબઈ, ચૈત્ર વદ 1, રવિ, 1949 ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. - શ્રી આનંદઘન - અનંતજિનસ્તવન. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું? તે વિચારવા યોગ્ય છે. આત્મપ્રણામ.Page Navigation
1