SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 442 ધાર તરવારની સોહલી મુંબઈ, ચૈત્ર વદ 1, રવિ, 1949 ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. - શ્રી આનંદઘન - અનંતજિનસ્તવન. એવું માર્ગનું અત્યંત દુષ્કરપણું શા કારણે કહ્યું? તે વિચારવા યોગ્ય છે. આત્મપ્રણામ.
SR No.330562
Book TitleVachanamrut 0442 0
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy