Book Title: Vachanamrut 0288
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 288 આદિપુરુષ રમત માંડીને બેઠો છે. વવાણિયા, આસો વદ 5, 1947 આદિપુરુષ રમત માંડીને બેઠો છે. નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધુંય નવું છે, અને બંધુય જીર્ણ છે.

Loading...

Page Navigation
1