Book Title: Vachanamrut 0288 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330408/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 288 આદિપુરુષ રમત માંડીને બેઠો છે. વવાણિયા, આસો વદ 5, 1947 આદિપુરુષ રમત માંડીને બેઠો છે. નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધુંય નવું છે, અને બંધુય જીર્ણ છે.