Book Title: Vachanamrut 0186 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 186 માર્ગાનુસારી થવા પ્રયત્ન કરવું મુંબઈ, માગશર વદ 10, 1947 સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું ? તે કંઈ સૂઝતું નથી. રાયચંદના યથાયોગ્યPage Navigation
1