Book Title: Vachanamrut 0186
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330306/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 186 માર્ગાનુસારી થવા પ્રયત્ન કરવું મુંબઈ, માગશર વદ 10, 1947 સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે. વિશેષ શું લખવું ? તે કંઈ સૂઝતું નથી. રાયચંદના યથાયોગ્ય