Book Title: Vachanamrut 0123 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 123 ધર્મધ્યાન લક્ષ્યાર્થથી- મહાવીરનો માર્ગ. વિવેકીનું કર્તવ્ય મુંબઈ, અષાડ, 1946 ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.Page Navigation
1