SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 123 ધર્મધ્યાન લક્ષ્યાર્થથી- મહાવીરનો માર્ગ. વિવેકીનું કર્તવ્ય મુંબઈ, અષાડ, 1946 ધર્મધ્યાન લક્ષ્યાર્થથી થાય એ જ આત્મહિતનો રસ્તો છે. ચિત્તના સંકલ્પવિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે.
SR No.330243
Book TitleVachanamrut 0123
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size295 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy