Book Title: Tribhuvan Tilak Mahakavya Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ ત્રિભુવનતિલક મહાકાવ્ય દીર્ઘ તપસ્વી શ્રમણ ભગવાન શ્રી મહાવીર, ભગવાન શ્રી ખુદ્ધ અને વૈદિક મહર્ષિએ પેાતાના આધ્યાત્મિક તત્ત્વચિંતન અને સ ંવેદનના અંતે ભારતીય પ્રજાને જ્ઞાનયેાગ અને ભક્તિયેાગના વિશિષ્ટ વારસા અણુ કર્યાં છે. ભારતીય પ્રજામાંના નમ્ર, ભદ્રિક, વિવેકી અને જિજ્ઞાસુ મહાનુભાવ આત્માએએ એ વારસાને ઝીલ્યેા છે અને એની આરાધના માટે પ્રયત્ન પણ કર્યો છે. તેમ છતાં જ્ઞાનયેાગની સાધના કવ્યપરાયણતાને અધીન હાઈ, પ્રાર ંભમાં એ માની સાધના સૌને માટે સરળ કે સુગમ નથી હાતી; જ્યારે ભક્તિમાર્ગની સાધના, એ સહજ સુગમ હાઈ, મોટા ભાગના સાધક આત્માએ એ તરફ જ આકર્ષાય છે. ભક્તિયેાગનુ આ આકણુ અથવા એની સાધના, એ અ ંતે તે જ્ઞાનયેાગની સાધનાને માર્ગે જ પહેાંચે છે. જ્ઞાનયેાગ, એ સાધકની સિદ્ધિતા માર્ગો છે, જ્યારે ભક્તિમા, એ સાધનાની શેાધને માર્ગ છે. એ જ કારણને લઈ ભક્તિયેાગી આત્માએ સાધનાનાં સાધનેાનું જે પૃથક્કરણ કરે છે તેને વાણીમાં ઉતારે છે. અને એથી જ આપણી પાસે કીમતી અને મહાન કહી શકાય તેવા ધર્મ કથાએ, અવદાનકથાઓ અને પુરાણકથાઓના વારસા આવ્યા છે. આ કથાઓનું કવન કે સર્જન, એ ભક્તિયાગનું પ્રતીક છે. આ કવન કે સર્જનમાં જેટલી આત્મિક વિશુદ્ધ દશા કામ કરે એટલી એની આત્મિક સાધના વિશુદ્ધ, અને જેટલી એમાં ઊણપ એટલી જ આત્મિક સાધનામાં ઊપ રહે છે. આવી કૃતિઓનું સર્જન મુખ્યત્વે ભક્તિયાગીઓનુ` જ સર્જન હેાય છે. જ્ઞાનયેાગીઓ માટે કાઈ અકસ્માત કે ચમત્કારને બાદ કરીએ તે, આવુ' કવન કે સર્જન ભાગ્યે જ હેાય છે. એનું કારણ એ છે કે તેએ તેા સતત પેાતાની સાધનાઓની સિદ્ધિએમાં જ લીન બની ગયેલા હાય છે. એ વાત ખરી છે કે આવા જ્ઞાનયેાગી આત્માએ જે કાંઈ ખેલે અને જ્યારે પણ ખેાલે, ત્યારે એમનું વક્તવ્ય વિશુદ્ધ સ ંવેદનમાંથી પ્રગટેલું હાઈ, તેમનુ ખેલવું, એ સર્જન અને કવનરૂપ જ હાય છે. ભક્તિયેાગીએને પેાતાની વાણીને શબ્દ અને અના અલંકારા પહેરાવવાના હોય છે ત્યારે જ્ઞાનયેાગીઓને તેવુ કરવું પડતું નથી. ભક્તિયાગીઓનુ અંતર વેદનામય અને વાચાળ હોય છે; જ્ઞાનયેાગીએનું હૃદય નિરામય અને મૂક હાય છે. આ જ જ્ઞાનયેાગી અને ભક્તિયોગીને ભેદ અથવા લક્ષણ છે. ભાઈશ્રી હીરાભાઈ એ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરિત્રનું · ત્રિભુવનતિલક' નામે જે કવન ત્રિભુવનતિલક મહાકાવ્ય ’ભગવાન મહાવીર ચિરતનું ( રચયિતા અને પ્રકાશક : શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી, મુંબઈ, સ. ૨૦૨૨) પુરાવચન. * 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3