________________
૩૦.
આ વિચારનું સમર્થન નીચેના શ્લોકમાં મળે છે ઃ
(ઉત્તરાધ્યન સુત્ર, અધ્યયન ૧૯ગાથા-૨૫)
એટલે કે ‘‘જગતમાં જે કાંઇ જીવો છે તે તમામ તરફ અને તે જીવોમાં જે કોઇઆપણા મિત્રો છે કે વિરોધીઓ છે એ તમામ તરફ સમતાભાવ કેળવવો - તેનું નામ અહિંસા છે.’'
AAAA
↑ * - 'समया सव्वभूरसु सत्तु - मित्तेसु वा जगे । પાણાવાવનાવસ્રીવાસ્તુ ચેં '
આ રીતે ભગવાન મહાવીરે જગતના જીવોને કાર્ય-અકાર્યની ભેદરેખા બતાવી છે. સાચું સુખ હેય – જ્ઞેય - ઉપાદેયના જ્ઞાનથી મળે છે. ચાર પ્રકારના ધર્મ-દાન,શીલ,તપ અને ભાવનું અવલંબન એ જ પરમસુખ આપનાર છે, એવું કહેનારા દેવાધિદેવ વિષે શ્રી કલ્પસૂત્રમાં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે કે શ્રી વીરપ્રભુ
‘મંદર એવ નિકમ્પે’ એટલે કે મેરુ પર્વત જેવા નિષ્પકમ્પ હતા. આવા વિશ્વવંદ્ય મહાપુરૂષને કોટિ કોટિ વંદના
Jain Education International
216
For Private & Personal Use Only
www.jainelibrary.org