Book Title: Tirthankar 10 Shitalnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ --------- [તીર્થંકર-૧૦- શીતલનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]] ૪૬ ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?] માહિતી અપ્રાપ્ય ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ] ભગવંતનો વંશ ઇસ્વાકું. ૫૦ | ભગવંતનું લંછન શ્રીવત્સ ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ જગત તાપહર્તા હોવાથી શીતલ પર ભગવંતના નામનો વિશેષ અર્થ માતાના હાથનો સ્પર્શ થતાં ગર્ભના પ્રભાવે પિતાનો દાહજ્વર શાંત થવાથી શીતલ ૫૩ ] આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ માનવ ૫૯ | ભગવંતની યોનિ નકુલ ૬૦ ભગવંતનો વર્ણ | પિત (સુવર્ણ). ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિદુર્વી શકે. ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી શીતલનાથ પરિચય”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18