________________
-tain
OM TRAVELS
ORGANISED TOURS TO INDIA
ચાલો જૈન યાત્રા પ્રવાસે
પાવાપુરી સારનાથ ભજ્જૈની સાથે શ્રી સમેત શિખરજી
கு
બ્રિટનમાં પહેલીજ વાર આ જૈન યાત્રા પ્રવાસનું આયોજન થાય છે. અમારી ભારત યાત્રા પ્રવાસ તેમજ ગંગોત્રી (હીમાલય) યાત્રા પ્રવાસની સફ્ળતાથી પ્રેરાઇને અમોએ જૈન યાત્રાળુઓને માટે ખાસ આ સુંદર પ્રવાસનું આયોજન કરેલ જેમાં લગભગ મુખ્ય દરેક જૈન યાત્રા ધામનો સમાવેશ થાય છે. આ પ્રવાસ કુલ ૨૪ દિવસનો છે અને તેમજ પ્રવાસમાં પણ રહેવા-ઉતરવા તથા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમને આશા છે કે આપને આ પ્રવાસ ચોક્કસ પસંદ પડશે. વધુ વિગત નિચે મુજબ છે.
યાત્રાના સ્થળો
મુંબઈ, બનારસ, ચન્દ્રપુરી, સિંહપુરી, ભદૈની, સારનાથ, સમેત શિખરજી, ઋજી વાલીડા, ભાગલપુરી, લછવાડ, ક્ષત્રીય કુંડ, ગુણીયાજી, પાવાપુરી, નાલંદા, વૈશાલી, કુંડલપુર, રાજગીર, પટ્ટણા, કલકતા, અજીમગંજ - મુંબઈ પરત.
પ્રવાસ ની વિગત
(૧) પ્રવાસની તારીખ: ૧૪-૬-૧૯૯૨ થી ૭-૭-૧૯૯૨ સુધીની છે.
આ પ્રવાસ કુલ ૨૪ દિવસનો છે.
(૨)
(૩) લંડનથી યાત્રા પ્રવાસ અને લંડન પાછા પહોંચવાનો ભાવ પાઉન્ડ ૭૯૯,૦૦ તેમજ ૧૨ વર્ષથી નિચેના માટે પાઉન્ડ ૬૩૫,૦૦,
(૪) ઊપરાંત પ્રવાસ પુરો થયા પછી પ્રવાસીઓને ભારતમાં રોકાવવાનું હોય તો પોતાની જવાબદારી તેમજ ખર્ચે આ ટીકીટ ઉપર રોકાઈ શકે છે.
(૫) પ્રવાસ દરમ્યાન બે સમય નાસ્તો તેમજ બે સમય જમવાનું આપવામાં આવશે.
(૬) પ્રવાસમાં દરેક જગ્યાએ રાત્રી રોકાણ હમેશા “A” ગ્રેડની હોટલમાંજ રાખવામાં આવશે.
(૭) પ્રવાસમાં આપનો સંતોષ તેમજ આનંદ અમારી સફળતા છે.
(૮) વધુ માહીતી માટે ફોન કરો અથવા રૂબરૂ સંપર્ક સાધો -
Jain Education International_2010_03
PRASHANT SHAH
82 Squires Lane, Finchley, London N3 2AH Telephone: 081-349 2871
For Private & Personal Use Only
63
www.jainelibrary.org