Book Title: Tattvagyan Balpothi Sachitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 52
________________ અક્ષરજ્ઞાન દ્વારા બાળકના જીવનના વિકાસની આધારશિલા બને છે બાળકની બાલપોથી. તત્ત્વના જ્ઞાન દ્વારા સહુના આત્મવિકાસની આધારશિલા બનશે આ શશ્ચિશ લવજ્ઞાળી, બાલોથી. $ જો જીવનની સાચી દિશાનું માર્ગદર્શન જોઈતું હોય, - 4 વિશ્વની વિચિત્રતાઓનો રહસ્યસ્ફોટ કરવો હોય, જ જુગજૂના-ઈશ્વર કોણ છે ? ક્યાં છે ? અને કેવા છે? તેવા પ્રશ્નોના સચોટ સમાધાન જોઈતા હોય ? જ સમગ્ર ધર્મનો સાર Short & Sweet રીતે માત્ર 20 પાનામાં તમારે મેળવવો હોય તો, આ પુસ્તકને તમારે વાંચવું જ રહ્યું... | ઉઠાવો પુસ્તક, ખોલો પાનું, આંખ પહોળી થઈ જશે, ચિત્ત પ્રસંન બની જશે... SIDDHACHAKRA GRAPHICS PHOTO Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 50 51 52