________________ દર્શન અને ચિંતન એકવીસ ઉપવાસનું એક પાઈ ખરચીને પણ ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મેટામોટા દૂતોને આકર્ષ્યા. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લેકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણું તપસ્વીવર્ગમાં અને પરિષહ ખમનાર, ભાથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉઘાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગીવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઊતર! –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને, 1930. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org