Book Title: Swatantratano Arth Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ 158 ] દર્શન અને ચિંતન બનાવવા પ્રેરે છે. તે મુદ્રાલેખ એ છે કે જે કોઈ વ્યક્તિ કે પ્રજા લાખું, સુખી અને સંવાદી જીવન જીવવા ઈચ્છે તે તેણે આવશ્યક બધાં જ કર્તવ્ય કરતાં રહેવું જોઈએ; અર્થાત પુરુષાર્થહીનતામાં ધર્મ ભાવો ન જોઈએ. વ્યક્તિ અને સમષ્ટિના મધુર સંબંધો ટકી રહે અને વધે તે માટે એ મંત્ર સૂચવે છે કે કર્તવ્યના ફળને ઉપભગ ત્યાગપૂર્વક જ કર ઘટે, અને બીજાનાં શ્રમફળની લાલચના પાશથી છૂટવું ઘટે. ‘ઈશાવાસ્યના એ મંત્રને ઉક્ત સાર ધર્મ, જાતિ, અધિકાર અને સંપત્તિઓના સ્વામીઓને સ્વરાજ્યપ્રાપ્તિને દિવસે એમ કહે છે કે તમે પિતપિતાની સત્તાના લેભે તરેહતરેહના દાવાઓ આગળ ન ધરે અને જનતાના હિતમાં જ પિતાનું હિત સમજે. નહિ તે, અંગ્રેજોના શાસન પહેલા હતી તે કરતાં પણ વધારે મૂંડી અરાજકતા ઊભી કરવાના કારણે બનશો અને વિદેશી આક્રમણને ફરી નોતરી પતિ જ પહેલાં ગુલામ બનશે. --પ્રબુદ્ધ જૈન 1-9-7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6