Book Title: Swadhyaya  Sagar Sachitra
Author(s): Buddhisagar
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( - નિમિત્તમાત્ર એક દિવસ મારા મનમાં ફુરણા જાગી કે કોઈ એવો ગ્રન્થ જે પ્રકાશન કરવામાં આવે તો સ્વાધ્યાય પ્રેમી, સાધુ-સાધ્વી, શ્રાવક– શ્રાવિકા વિગેરેને અત્યંત ઉપયોગી થઈ પડે, અને તે ફુરણાને ઉત્તરોત્તર વેગ મળતાં સામગ્રી તૈયાર કરવામાં આવી. આ ગ્રન્થના પ્રકાશન કાર્યમાં પ્રેસના કારણે જેમ જેમ વિલંબ થતા ગયા તેમ તેમ ઉપયાગી સામગ્રી પ્રાપ્ત કરવાના ચાન્સ મળતા રહ્યો, અને ગ્રન્થ વિશેષ સુંદર બનતો રહ્યો તે પ્રેસની વિલંબ . પ્રવૃત્તિને જ આભારી છે, - આ ગ્રન્થ તૈયાર કરવામાં અનેક આત્માઓનો ઉપકાર હોવાથી તેએાના ઉપકાર વ્યક્ત કરું છું | ૫૦ જિનેન્દ્રવિજયજી, ગણિવર્ય શ્રી અભયસાગરજી, આ૦ ભ૦ શ્રીદેવેન્દ્રસાગરસૂરિના શિષ્યરત્ન શ્રીનરદેવસાગરજી, ગણિવર્ય શ્રી દુર્લભ સાગરજી, ન્યાય-વ્યાકરણ—કાવ્યતીર્થ મુનિશ્રી પૂર્ણાનંદવિજયજી, મુળ શ્રીમનહરસાગર છે, મુત્ર શ્રી કલ્યાણસાગરજી, મુત્ર શ્રી તેજપ્રભવિવિગેરે તીર્થ કરની વાણીની ઝાંખી કરાવનારી અપૂર્વદૃષ્ટિ આપનાર સિદ્ધાન્તપાક્ષિક પંડિત શ્રી શાંતિલાલ કેશવલાલ, પંડિત પુખરાજજી, પંડિત શીવલાલ, પંડિત શાન્તિલાલ તથા રતીલાલવિ૦ ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી સંસકૃત પાઠશાળા-મહેસાણા. દાણી પોપટલાલ તથા જેસ ગલાલ, મણીલાલ કેશવલાલ (પાલણપુર ), તેમચંદ પરીખ, જસુભાઈ વિધિવાળા, જસવંતલાલ બુકસેલર્સ, પ્રફરીડર હરજીવનદાસ માસ્તર, વૈદ્યરાજ વિશ્વામિત્ર-પાટણ, ફેવરીટ સ્યુડીયાવાળા ભોગીલાલ, ચિત્રકાર ચિનુભાઇ, ચીમનલાલ જેચંદભાઈ, વિવ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 599