Book Title: Swadhyay Sanchay Author(s): Shrimad Rajchandra Swadhyay Mandir Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir View full book textPage 5
________________ આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય બનતી ત્વરાથી કરી આપવા માટે શ્રી શાંતિભાઈ ગાલા (નવનીત પ્રકાશન કેન્દ્ર, અમદાવાદ)ના અમે આભારી છીએ. અંતમાં, મુમુક્ષુ આત્માઓ પુસ્તકમાં રહેલા સાચા ભાવને સમજીને, સ્વભાવસન્મુખ થઈને, શાશ્વત સહજ અનંત આનંદના ભોગી બને એ અભ્યર્થના. દેવલાલી, તા. ૧૬-૧૧-૧૯૮૬. સંત ચરણોપાસક જયસિંહ નારણદાસPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 480