Book Title: Snatra Puja Introduction Author(s): Unknown Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ ટુંકમા સ્થૂલ પ્રાણાતિપાતનુ વ્રત લેનાર શ્રાવક સંકલ્પ અને નિરપરાધ પ્રાણાતિપાતથી જ નિવૃત્ત થાય છે. • · • • •. જો કે શ્રાવક આરંભી પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી શકે નહિ, તો પણ તેમાં યતનાથી એટલેકે જીવ હિંસા ઓછી થાય તેવી કાળજીથી પ્રવૃત્તિ કરવી જોઈએ શ્રાવકે સાપરાધ પ્રાણાતિપાતની ક્રિયા કરતી વખતે હૃદય નિર્દયનિષ્ઠુર ન બને તે રીતે(સાપેક્ષ ક્રિયાથી) પ્રવૃત્તિ કરવી જોઈએન કરવી (નિર્દયતા કે નિષ્ઠુરતા) નિરપેક્ષતા . .જોઈએ શ્રાવકના અહિંસાનાઅણુવ્રતામાંકંદમૂલ કે બીજા વેજીટેબલ ના ત્યાગનો ઉલ્લેખ કરવામા આવેલ નથીઅને જૈન આગમ સાહિત્યમાં પણ તેનો ઉલ્લેખ નથી. એટલે આપણે કહિશકીયે કે કંદમૂલ નહિ ખાવાની પ્રથા પ્રાચિન નથી. તેમ છતા વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિ પોતાની સાધનામાં આગળ વધવા માટે કોઈ પણ વસ્તુના ત્યાગ કરવાથી અગળ વધિશકતો હોય તો તેમ કરવુ. તેને ભોગ ઉપભોગ પરિમાણ વ્રત કહે છે અને તે વ્રત વ્યક્તિગત લેવાનુ હોય છે.આ પ્રમાણે કંદમૂલનાત્યાગના વ્રતને ૧૨મી સદિ પછી “ભોગ ઉપભોગ પરિમાણ વ્રતમાં” એટલે કે વ્યક્તિગત વ્રત તરીકે દાખલ કરેલ છે. Jaina Education Committee. Pravin K ShahPage Navigation
1 2 3