Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 03
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
દ્વિતીય વિભાગ અંગે વિદ્વાનોના પ્રતિભાવ
સિદ્ધહેમવ્યાકરણની ટુંટિકાવૃત્તિનો બીજો ભાગ વ્યાકરણના અભ્યાસીઓ માટે ઘણો જ ઉપયોગી ગ્રંથ પરિશ્રમપૂર્વક સંપાદિત કરી પ્રકાશિત કરવા બદલ અમારાં ખૂબ ખૂબ અભિનંદન, તમારી આવી સાહિત્યસેવા નિરંતર નિરપાય પ્રવર્તતી રહે તેવી મંગલ કામના.
પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ.
સિદ્ધહેમવ્યાકરણની ટુંઢિકા ટીકાનો દ્વિતીય વિભાગ મળવાથી ઘણી પ્રસન્નતા થઈ. આપશ્રીના પરિશ્રમથી સંસ્કૃત વ્યાકરણસાહિત્યની સમૃદ્ધિ વધી છે. હું M.A.માં પાણિનીયવ્યાકરણ ભણાવું છું, તુલના કરવા માટે આપનો આ ગ્રંથ ઘણો ઉપયોગી થશે.
અનિલ ૨. દ્વિવેદી, જામનગર
विद्यावृद्ध्यर्थबद्धपरिकरैः तपःपूतैर्भवद्भिः ढुण्ढिकाविभूषितं सिद्धहेमचन्द्रशब्दानुशासनमित्यभिधानं ग्रन्थरत्नं यदा प्रकाश्यते तदा न केवलं संस्कृतव्याकरणशास्त्राध्यायकाध्यापकानां कृते अपितु भारोपीयभाषाशास्त्रगवेषकाणां कृतेऽपि महदुपकरिष्यति । ढुण्ढिकासमलङ्कृतोऽयं ग्रन्थः सर्वतन्त्रस्वतन्त्रप्रज्ञस्य आचार्यहेमचन्द्रस्य सूक्ष्मेक्षिकां प्रकटयन् गुजराती-हिन्दी-मराठी इत्यर्वाचीनभारतीयभाषाणामैतिहासिकविकासस्य कालक्रमं सुचारुरूपेण निःशङ्कं विस्पष्टयिष्यति इति दृढो मे विश्वासः ।
डॉ. किशोरचन्द्रपाठकः, अमरेली
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 396 397 398 399 400