Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 02
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 346
________________ क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं दयाश्रयालारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम / तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं, बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः / / નવું વ્યાકરણ કલયું, નવું છંદશાસ્ત્ર રચ્યું, દ્વયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર અને નવા જ પ્રગટ કર્યા, શ્રીચોગશાસ્ત્રાને પણ નવું રચ્યું, નવા તર્કશાને જન્મ આપ્યો, જિનેશ્વરોના ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો, કઈ કઈ રીતે શ્રી હેમચન્દ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ?

Loading...

Page Navigation
1 ... 344 345 346