Book Title: Siddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 01
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 252
________________ भ्रात: ! संवृणु प्राणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा, मा कार्षीः कटु शाकटायनवच: क्षुद्रेण चान्द्रेण किम् / / किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुरा श्रीसिद्धहेमोक्तयः / / ભાઈ ! જો અર્થમધુર સિદ્ધહેમનાં વચનો સંભળાય તો પાણિનિનો પ્રલાપ બંધ થવા દે, કાતંત્ર વ્યાકરણની કંથાને નકામી ગણ, શાક્રાયનના વ્યાકરણનાં કટુ વચનો કાટ નહિ, ક્ષુદ્ર ચાંદ્ર વ્યાકરણનો શો ઉપયોગ છે ? કંઠાભરણાદિ અન્ય વ્યાકરણોથી શા માટે આત્માને જડ કરે છે ? For PE PE U Only

Loading...

Page Navigation
1 ... 250 251 252