Book Title: Shilpa Chintamani Part 1
Author(s): Mansukhlal Bhudharmal Mistri
Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj

View full book text
Previous | Next

Page 9
________________ આભાર દર્શન આ પુસ્તક છપાવવાનો મુખ્ય હેતુ તો કારીગર ભાઈઓના લાભાર્થને જ છે, કેટલાક સુજ્ઞ બંધુઓ તરફથી વારંવાર સુચન થવાથી મેં આ ગ્રંથ તૈયાર કરવાની કોશીશ કીધી અને શિલ્પ ચિંતામણીને પહેલે ભાગ તયાર કરી દીધો. આ પુસ્તક ખામી વિનાનું છે એમ ધારવું અશક્ય છે, ભાષાની સંપુર્ણ માહીતી નહિ હોવાને સબબે પુસ્તકમાં કદાચ ભુલો હશે. તેથી વિજ્ઞપ્તિ સાથે દર્શાવવાનું કે વાંચક બંધુ પુસ્તકમાંની ત્રુટીઓ સુધારી વાંચશે. તે હું તેમનો આભાર માનીશ, એટલું જ નહિ પણ જે તે ટુટીએ મને પત્રકારો લખી જણાવશે તો બીજી આવૃતિના પ્રસંગે આભાર સાથે સુધારી લઇશ. આ પુસ્તકની વસ્તુસ્થીતિ તરફ લક્ષ આપી વાંચક વર્ગ મને સાથ આપશે તે તેથી હું કૃત્ય કૃત્ય થઈશ, એટલું જ નહિ પરંતુ જે આ ગ્રંથને ઉત્તેજન મળશે તે ટુંક સમયમાં બીજા ગ્રંથો જનસમાજ સમક્ષ રજુ કરી કૃતાર્થ બનીશ. આ પુસ્તક પ્રત્યે-પંડિત નારાયણચાર્ય ન્યાયાચાર્ય તેઓ ભાષાંતર કરવામાં અને પુસ્તકની અંદરના બ્લોક બનાવી આપવામાં મને તલકચંદ પાનાચંદ મીસ્ત્રીએ અને આ પુસ્તકનું લખાણ અને પ્રેફે તપાસવામાં ચીમનલાલ ભગવાનદાસ મીસ્ત્રીએ જે સહાય કરી છે તેથી હું તેમનો આભાર માનું છું. અસ્તુ સં. ૧૯૮૯ ના સે ! મનસુખલાલ સુદરદાસ મીસ્ત્રી. સુદી-૧૦ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 254