Book Title: Shant Sudharasam Part 01 Author(s): Ratnachandrasuri Publisher: Purushadaniya Parshwanath Jain Sangh View full book textPage 218
________________ શિખGજુવારસા] શાંતિનો રંગ પીતા-પીતા સંભળાતો... શબ્દોનો ધબકાર ! રણકાર ! ઘુઘવે છે અહિં... આ નયનો મહિં.. અહિં શાંતિ છે... નિરવ શાંતિ છે..., સાગર છે... અને શાંત છે. રસની પ્યાલી છે આ...તો..., છલકે છે... દિનમાં દિવાળીની જેમ... જ રાત્રે ચાંદનીની જેમ... પી જાઓ...! ઘૂંટડે...ઘૂંટડે... પીધા પછી બોલી ઉઠશો ! હાશ...!Page Navigation
1 ... 216 217 218