Book Title: Shant Sudharas
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 242
________________ सकलसंसारभयभेदकं, जिनवचो मनसि निबधान रे / विनय परिणमय निःश्रेयसं, विहितशमरससुधापान रे / / મનમાં સકલ સંસારના ભયના ભેદક એવા 'જિનવચનને નિબંધન કરનાર એવા હે જીવ ! અને કરાયેલા શમરસસુધાપાનવાળા હે વિનય ! તું નિઃશ્રેયસને પરિણમન પમાડ. : પ્રકાશક : કાતાથ ગઈ.' ‘મૃતદેવતા ભવન’, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 'ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 | E-mail : gitarthganga@yahoo.co.in

Loading...

Page Navigation
1 ... 240 241 242