Book Title: Shabdona Shikhar
Author(s): Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

Previous | Next

Page 3
________________ ૐ હ્રીં શ્રી પાર્શ્વનાથાય નમઃ વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય પ્રભુશ્રી રાજેન્દ્રસૂરીશ્વરેભ્યો નમો નમઃ | પુસ્તકનું નામ:- શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ લેખક :- વિશ્વપૂજ્ય પ્રાતઃ સ્મરણીય, યુગમહર્ષિ, કલિકાલ કલ્પતરૂ, સાત્વિક ક્રિયોદ્રારક પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબ વિષય :- શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ-૧ નું ગુજરાતીમાં શબ્દાર્થ વિવેચના પુસ્તકનું નામ :- શબ્દો ના શિખર 3 પાવનપ્રેરણા - આશિવદ દાતા રાષ્ટ્રસંત સુવિશાલાસમર્થગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયન્તસેનસૂરીશ્વરજી મહારાજ (મધુકર) વિવેચક :- પ.પૂ. મુનિ વૈભવરત્ન વિજયજી મ.સા. પ્રકાશન તારીખ :- થીરપુર મંડના (થરાદ) - મોટા મહાવીરસ્વામી પ્રતિષ્ઠા દિવસ વિ.સં 2068 કારતક વદ - 6 તા 30-12-2011, પ્રતિ - 5000 મૂલ્ય - 700 રૂપિયા - : પ્રકાશક :શ્રી રાજ-રાજેન્દ્ર પ્રકાશન ટ્રસ્ટ - વીરગુરુદેવ ફેડરેશન શેખનો પાડો રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 700