Book Title: Seva Paropkar Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ ફળ સેવા તણા... જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ ‘જ્ઞાન’ પ્રગટ થાય, -દાદાશ્રી ISBN 918972532-7 દાદા ભગવાન પ્રરૂપિત સેવા-પરોપકારPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 25