________________
સજઝાયાદિ સંગ્રહ.
સંવત ૩
છે
૪
છે
છે ૬
,
દુધ સાકર ઘીથી સીંચે સદા લીમડાની કડવાસ ન જાય
મધુરે પણ નવિ થાય. ચંદન વૃક્ષના મૂળ વસી રહ્યો ફણી ધરે છેડે ન રવભાવ
તેનો(B) જો ન પ્રભાવ પાણી માંહે પહો રહે સદા કાળમીંઢ તણું એવું જોર
ભીંજાયે નહિ એકે કાર અધણ ઉકળતાં માહે ઓરીયે પણ કોરડું ના ૨ધાય
અને બીજા દાણું ચઢી જાય સે મણ સાબુએ સાદ કર્યા છતાં કોલસાની કાળાશ ન જાય
અને તે ઉજળા નવિ થાય. ખરને નિમલ જળે નવરાવીએ પણ રાખ દેખી તતકાલ
આળાટ ધરે) કાયા બાહુબલી કાળા રંગનું કપડું લઈ કદી રાતા રંગમાં ઝબોળાય
તેયે ડાળ નહિ પલટાય ઝરમર ઝરમર મેહુલે વરસી રહ્યો વનસ્પતિઓ લીલી થાય
જવાંસે પણ સૂકાય. લાગે હંસતણી સોબત કરી પણ ચૂક ના પિતાનું ચરિત્ર
તમે જે એની રીત. કરીને કપૂરના ગંજમાં દાટે કદી ડુંગરીની કાયા
તેય સુગંધી નવ થાય... કરીના કયારામાં રાખતા નવિ જાયે લસણ કેરી વાસ
દુષ્ટ છે જેને પાસ... સતી સહગુણવંતના સંગથી નવિ આવે કુભારજાને રંગ
ખેટા છે જેહના ગ... દુજને સજજનની સેનત કરી પણ કપટપણું નવિ જાય
સરલ તે નવિ થાય.... ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિં જાણે સંત સમાગમ આમ
ઈમ કહે મુનિ રામ(શ્યામ) સોહગ દેવી સતીની સજઝાય [૨૫૫૯] પદ પંકજનમી જિનતણા સુર-નર ગણું વિશા માજી સહય દેવી સતી ગુણ ભણું મન ધરી મુદયભિરામજી
, ૧૬
.