Book Title: Sazzay Sagar Part 01
Author(s): Nagindas Kevaldas Shah
Publisher: Sushilaben Shah

View full book text
Previous | Next

Page 7
________________ સમર્પણ....આભાર...શુભકામના ટીપાય તે મમય થાટ થઈ શકે દટાય તે વૃક્ષ બીજનું બની શકે સૂકાય તે બિંદુ નભે ચડી શકે સમર્પણે માનવી દેવ થઈ શકે ૧ મારા જીવનદાતા પૂ. માતૃપિતદભવ ૨ શ્રીયશવિજયજી જૈન સુરક્ષલ (પાલીતાણું) કે જ્યાં સને નિશુલ્ક વ્યવહારિક શિક્ષણ મળ્યું. ૩ શ્રીયશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા (મહેસાણા) કે જ્યાં મને નિ:શુલ ધાર્મિક શિક્ષણ મળ્યું. ૪ સગુણાનુરાગી કપરવિજયજી, આ. કુમુદસુરિજી આદિ અનેક ગુણના આશીર્વાદ સાથે તપસ્વીશ્રી ધમસાગરજી, બાલ બ્રહ્મચારી શ્રી અલાયસાગરજીની છત્રછાયામાં રહી જીવન ઘડતર સાથે ધાર્મિક સંસ્કૃત પ્રાકૃતને બોધ થયો, પણ ભાગ્યવાન જ પ્રાપ્ત તકનો પૂરો લાભ લઈ શકે. ૫ ભાગ્ય ગે મને આગમ પ્રભાકરમુનિ, શ્રી પુણ્યવિજયજીની છત્રછાયા મળી, કે જ્યાં મારે આથિક સાથે આધ્યાત્મિક વિકાસ થશે. ૬ સાહિત્યના કામને લીધે મારા પ્રત્યે અપાર મમતા રાખનાર સૌજન્યમતિ આ. શ્રી સૂર્યોદયસાગર સુરિજીએ તેમના બાલસખાને આ ગ્રંથ સમપિત થતા હેઈ મને આ પ્રકાશનની આર્થિક સહાયતા માટે બે ત્રણ વાર ઓફર કરેલી, પણ . वबसायफलं विहवो विहवस्स फलं सुपत्तविणिलोगो । तयभावे ववसायो विहवो वि य दुग्गइनिमित्तं ॥ ઉદાનું ફળ વૈભવ, વૈભવનું ફળ સુપાત્રદાન અને તેથી આ ભવની સાર્થકતા થાય છે, પરંતુ વૈભવ મલવા છતાં જે તે સત્કાર્યમાં ન ખર્ચાય છે. ઉલમા એ વે કરી કહેવાય અર્થાત્ દશ દષ્ટાતિ દુર્લભ મનુષ્યભવ હારી જવાય. એવું ન બને તે માટે મેં પિતે જ આમાં સદવ્યય કર્યો છે. મારા બધા પ્રકાશન માટે મને હરદમ પ્રોત્સાહિત કરનાર મારા ધર્મપત્ની અને અમારો ભાવવિરહ થાઓ એજ શુભકામના.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 536