Book Title: Sazzay Sagar Part 01 Author(s): Nagindas Kevaldas Shah Publisher: Sushilaben Shah View full book textPage 4
________________ ક સઝાયાદિ સંગ્રહ = ભાગ ૧ समायेण पसत्यं पाणं जाणह य सम्बपरमस्थं समाये वहतो खणे खणे होइ बेरग्गं ॥ जहा मुई समुचा पडिया वि न विणस्सई । तहा जीवे ससुरो संसारे न विणस्सई ॥ જીવ સ્વાધ્યાયથી પ્રશરત ધ્યાનને પરમાર્થ જાણે છે, વળી રવાધ્યાયમાં મશગુલ રહેતા હોવાથી સંસારમાં તે વિરક્ત (અનાસક્ત) રહે છે. જેમ, દેરાવાળી સોય પડી જાય તે પણ ખવાઈ જતી નથી તેમ, જીવ સ્વસિદ્ધાંતના જ્ઞાન સહિત હેય તે કર્મવશ તે ગૃહસ્થાવાસમાં –ચાઈ ગયે હેવા છતાં સ્વાધ્યાયને ધરણે વિક્ત-અનાસક્ત રહેતો હિવાથી તે ચતુર્ગતિમાં બહુ અટવા તથો (તેથી સ્વાધ્યાયને તપ કહ્યો છે. સંગ્રાહક સંપાદકઃ નગીનદાસ કેવળદાસ શાહ પાટડીવાળાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 536