Book Title: Sauma Vruddha pan Sauthi Juvan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ સૌમાં વૃદ્ધ પણ સૌથી વાન [ ૧૩૧ ચાય છે. મેં જોયું કે શ્રી મણિભાઈની ધગશ જૈન સમાજના સંકુચિત વાડાઓને ભેદી સવાદી એકતા સ્થાપવાની છે. એ પણ જોયુ કે તેમને અયેાગ્ય તેમ જ બાળદીક્ષા બહુ ખટકે છે. ઊગતી પેઢીને સંસ્કારી, શિક્ષિત અને ઉદ્યોગી બનાવવાની પણ તેમની ધગશ જોઈ. સ્ત્રીવર્ગ, ખાસ કરી વિધવા અને મંતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ, ચાલુ ક્રિકાવાર જૈન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તત્ત્વાને મને સાક્ષાત્કાર થયા, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તે બધુ જ કરી છૂટે છે ત્યારે તેમનાં પ્રત્યે અનન્ય આદર બંધાયા. અને મનમાં થયુ' કે 'સયુક્ત જૈન વિદ્યાથીગૃહ”ની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, અને જેણે મૃત પશુ કરેલી તે શ્રી માંશુભાઈ ખરેખર પહેલેથી જક્રાન્તિકારી તત્ત્વ ધરાવનાર છે. ' શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી. તેથી કાઈ પણ શુભ પ્રવૃત્તિને બનતા ટકા આપવા અને પેાતાની જાતના શ્રીગણેશ કરવા એ તેમને મૂળમત્ર. પ્રભુ જૈન ' ચલાવવું હોય, વ્યાખ્યાનમાળા વિકસાવવી હોય, અયેાગ્ય દીક્ષાવિધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાથી એને કે વિદ્યાર્થિ નીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગવવાં હોય, નવાસવા આવેલ ધંધાથીને ધંધે ચડાવવા હોય કે કેને ચાલતા ધંધામાં ટકા આપવા હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈ ને પહેલ કરતાં તૈયા છે. તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુના એકસરખા આદર જોવામાં આવે છે. ‘ સયુક્ત જૈન વિદ્યાથી ગૃહને તેમના છેલ્લે મનેાથ આટલી હદે સફ્ળ થયે તેની પાછળ આ જ ભૂમિકા રહી છે, શ્રી મણિભાઈ શઢ અને સંકુચિતતા સામે ઊળી ઊઠતા. ખેલે ત્યારે એમ લાગે કે રાત્રે ભરાયા છે પણ ક્લિમાં ડંખ મેં નથી જોયા. એક રીતે તેમનામાં ગુણુદ્દેન મુખ્ય હતું. ખાસ દોષ દેખાય તે ત્યાં તટસ્થ, પણ મનમાં વૃત્તિ ન પેશે. જેએ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂરી નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ ાતે જઈ પોતાના લેદારાને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણા લેદારના વારસે એવા હતા કે જેએ આ લહેણા વિષે કાંઈ જાણતા જ નહીં, પણ મણિભાઈ એ જાના ચેપડા કઢાવી પાઈએ પાઈ ચકવી. હું સમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3