Book Title: Satyavijayjigani Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ સંવેગી શાખાની પરંપરાના સમર્થ શ્રમણ ભગવંતો સવેગી માર્ગના મહાન પ્રણેતા, અદ્દભુત ત્યાગી અને ધ્યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સ`વેગી, સયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિના જન્મ સ. ૧૬૫૬માં લાલુ ( રાજસ્થાન )માં દુગડ ગાત્રના શા. વીરચંદ એશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવીની કુક્ષિએ થયા હતા. તેમનું જન્મનામ શિવરાજ હતુ. માતા વીરમદેવીની સુમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સ. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા; અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમનાં જન્મસ'વત કે દીક્ષાસ વત મળતાં નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ દરમિયાન તેઓશ્રીએ સિદ્ધાંતને ઊંડા અભ્યાસ કર્યાં. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને ગેરગમાં પચાવીને તેઓ ગુરુદેવ શ્રી વિજયંસિદ્ધસૂરિ સાથે ક્રિયાદ્ધાર કરી સવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધનુ' સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્ણાંક પાલન કરવુ એટલે સાધુજીવનમાં સંવેગીપણાને સ્વીકાર કરવા. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયેટદ્ધાર કરી, ફરી શુદ્ધ સંવેગી મા પ્રવર્તાવવે. આથી તેમણે પેાતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી, ક્રિયાદ્ધાર માટે તૈયાર કર્યાં. પરિણામે, આચાર્ય વિજયસિંહસૂરિ, પ', સત્યવિજય ગણ, પ. વીરવિજય ગણિ, ૫. ઋદ્ધિવિજય ગણિ વગેરે સ ંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2