Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 645
________________ બુદ્ધિમાન તે જ છે. સાચા-ખોટાની પરીક્ષા કરે, કહો કે ભા પ્રકાશન પાઢિવાહિક સમાચાર રાણાવાણા - . सन्मार्गेणैव गन्तव्यं, नोन्मार्गेण कदाऽपि हि । सन्मार्गाजायते सिद्धि-सन्मार्गाद्धववर्द्धनम् ।। સત્યાનું પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રાકેશ . • ' દર પંદર દિવસે રીલીફ રોડ, અમદાવાદ-380001. ફોન : 2335 2072 | ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail: sanmargp@icenet.net : 2539 2789 જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક અઅઅઅઅe જન્મા પ્રદાન પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે . દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સ્વામી બનવાનો કિમીયો બતાવતું જા પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણતું. બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાલિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સત્યાર્થતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી. સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સભા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠા મેળવો. જે ભાષાની આવૃત્તિ જોઈએ તે લખી જણાવશો. - જન્માળ પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net (માત્ર ૧૦૦૦/- રૂ. માંજિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો.

Loading...

Page Navigation
1 ... 643 644 645 646