Book Title: Samveg Rangshala
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh

View full book text
Previous | Next

Page 377
________________ (૧) શાસ્ત્રસંદેશમાલા ભાગ ૧ થી ૨૪ * જૈન સાહિત્યમાં તાત્વિક-પ્રકરણ વિભાગના વિવિધ વિષયોવાળા ૫૪૩ ગ્રંથોનો સમાવેશ આ માલામાં ૫૪૩ ગ્રંથોના ૮૮,૭૦૦ શ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે. * પુસ્તકની સાઈઝ ૧૭” × ૨૭”ના ૧/૩૨ની છે. તેના ટોટલ પેજ ૮૩૨૦ છે. ૫૪૩ ગ્રંથોનું અકારાદિ મુજબનું લીસ્ટ પરિશિષ્ટ તરીકે મૂકવામાં આવેલ છે. ૨૪ ભાગની ટોટલ પડતર કિંમત ૧૧૩૫/- રૂા. છે. આ એક ‘જંગલ લઘુગ્રન્થાલય' સમ ભાસે છે. * ** * * શાસ્ત્રસંદેશના બે નવલા નજરાણાં (૨) અકારાદિ અનુક્રમણિકા સંપુટ ભાગ ૧ થી ૪ ભાગ-૧ આગમના ૪૪ ગ્રંથો + સંવેગરંગશાલા ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ * * પ્રાકૃતના ૩૭૩ ગ્રંથો સંસ્કૃતના ૨૦૫ ગ્રંથો + લોકપ્રકાશ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર તથા વૈરાગ્ય કલ્પલતા + વૈરાગ્યરતિ જૈન સાહિત્યના પ્રકાશિત થયેલા તાત્વિક વિભાગના અલગ અલગ વિષયના ૬૨૬ ગ્રંથોનો સમાવેશ થયેલ છે. ટોટલ ૧,૭૭,૦૦૦ (એક લાખ સીત્તોતેર હજાર) શ્લોકની અકારાદિ અનુક્રમણિકા આપવામાં આવેલ છે. આ સંપુટમાં છ પરિશિષ્ટો છે. આ સંપુટના ટોટલ પેજ ૧૫૮૦ પેજ છે. પુસ્તકોની સાઈઝ ૨૩” × ૩૬”ના ૧/૮ની છે. ‘લકીપાર્ચમેન્ટ’ નામનો ઊંચી ક્વોલીટીનો કાગળ છે. * * * * * સંપુટની કિંમત ૧૬૦૦/- રૂપિયા છે.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378