Book Title: Samprat Sahchintan Part 14
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 172
________________ * ૨૫. “જિનતત્ત્વ' - ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૬. “જિનતત્ત્વ' - ભાગ ૭ (૧) વિનય (ર) આર્જવ (૩) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૪) ઈરિયાવહી (ઐર્યાપથિકી) (૫) જૈન દર્શનમાં કાળની વિભાવના (૬) તિથિયરો સૂર – આચાર્યપદનો આદર્શ (૭) દસમો ગ્રહ પરિગ્રહ (૮). નવકાર મંત્રમાં નમો પદનો મહિમા. ૨૭. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩). વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૮. “પ્રભાવક સ્થિવિરો - ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૨૯. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૩ (૧) રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) અજરામર સ્વામી. ૩૦. “પ્રભાવક સ્થવિરો’ - ભાગ ૪ (૧) વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ) ૩૧. “પ્રભાવક સ્થવિરો' - ભાગ ૫ - (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ (૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ સાંપ્રત સહચિંતન [ ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174