Book Title: Samprat Sahchintan Part 13
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 172
________________ લેખોની યાદી મલ્લિનાથની પ્રતિમા. ૨૧. ‘જિનતત્ત્વ’-ભાગ ૩ (૧) સમય ગોયમ મા પમાયણ (૨) ધર્મધ્યાન (૩) પ્રતિક્રમણ (૪) દાનધર્મ (૫) સ્વાધ્યાય (૬) જાતિસ્મરણ જ્ઞાન (૭) સંયમનો મહિમા (૮) શીલવિઘાતક પરિબળો. ૨૨. ‘જિનતત્ત્વ’-ભાગ ૪ (૨૧) મનુષ્યજ્મની દુર્લભતા (૨) નવકારમંત્રમાં સંપદા (૩) નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર (૭) દયાપ્રેરિત હત્યા-ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ (૮) ભક્તામર સ્તોત્ર. ૨૩. ‘જિનતત્ત્વ’-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૨૪. ‘જિનતત્ત્વ’-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૫. ‘પ્રભાવક સ્થવિરો’-ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ (૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૨૬. ‘પ્રભાવક સ્થવિરો’-ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી Jain Education International ૧૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174