Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 95
________________ * વ્યવહાર અહંકાર સંપૂર્ણ ઓગળી જાય તો જ સહજ વાણી નીકળે. મન-વચન-કાયા સહજ સ્વભાવે ક્રિયાકારી છે. તે બધું કર્યા જ કરે છે ને સહજ સ્વભાવે આત્માનું જ્ઞાન-દર્શન ક્રિયાકારી છે. આ બધી વસ્તુઓ પડી હોય તો તેને આત્મા સહજ સ્વભાવે જોયા જ કરે, જાણ્યા જ કરે ! હજુ તો ‘કશું નથી કરતા’ એ ભાન છે એટલે થોડો આનંદ ઓછો થાય છે. જ્યારે સહજ થશે, ત્યારે આખો દહાડો આનંદ ઓર જ જાતનો થશે ! ‘કશું કરતા હતા’ તે ભાન હતું, તે પછી હવે ‘નથી કરતા’ એનું ભાન છે. પણ ‘મૂળ વસ્તુ’ બેથી પર છે. જે સહજતા તોડે તે બધી જ ચાલાકી. ચાલાકી તો સંસારમાં પણ નુકસાન કરે અને પાર વગરનો અપજશ અપાવે. જ્યાં પોતે ‘પ્લાનિંગ’ નથી કરતો એ બધું ચોખ્ખું ‘ડિસ્ચાર્જ છે. ‘પ્લાનિંગ’ કરે છે તેમાં ‘ચાર્જ' થાય છે. ‘ડિસ્ચાર્જ’ સહજ સ્વભાવી છે. એમાં દુ:ખ ના હોય.. વિષય ઉપર સંપૂર્ણ કંટ્રોલ હોય ત્યારે સાહજિક થાય, નહીં તો સાહજિક ના થાય. * કંઇ પણ જોઇતું ના હોય અને કોઇપણ ચીજની જરૂર જ ના પડે તે સહજ ગણાય. * સહજ સમાધિ એ છેલ્લામાં છેલ્લ’ સાધ્ય છે. સંપર્કસૂત્ર દાદા ભગવાન પરિવાર અડાલજ : ત્રિમંદિર, સીમંધર સીટી, અમદાવાદ-કલોલ હાઈવે, અડાલજ, જી. ગાંધીનગર-૩૮૨૪૨૧. ફોન : 079) ૩૯૮૩૦૧ળ e-mail: info@dadabhagwan.org અમદાવાદ :દાદા દર્શન, 5, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૪. ફોનઃ (079)27540408, 27543979 રાજકોટ : ત્રિમંદિર, અમદાવાદ-રાજકોટ હાઈવે, તરઘડીયા ચોકડી પાસે, માલિયાસણ, રાજકોટ. ફોન : 9274111393, 9924343478 વડોદરા: દાદામંદિર, 17, દાદા ભગવાનની પોળ (મામાની પોળ), રાવપુરા પોલીસ સ્ટેશનની સામે, સલાટવાડા, વડોદરા.ફોન : (0265) 2414142 અમરેલી : 94269 85638 ભાદરણ ત્રિમંદિર : 99243 43729 ભાવનગર : 98242 48789 વડોદરા : 9825032901 સુરેન્દ્રનગર : 98792 32877 ભરૂચ : 9974705066 જામનગર : 93777 1656 1 નડીયાદ : 97233 94278 જૂનાગઢ : 94269 15175 સુરત : 93747 16989 અંજાર : 9924304014 વલસાડ : 98241 OC961 ગાંધીધામ : 99243 04053 મોરબી 94269 32436 ભૂજ : 99243 43764 મુંબઈ : 9323528901-03 ગોધરા : 99243 43468 પૂના : 9822037740 મહેસાણા : 992 56 05345 બેંગ્લોર : 93419 4859 પાલનપુર : 98252 90923 કોલકત્તા :033- 32933885 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 100, SW Redbud Lane, Topeka, Kansas 66606, U.S.A. Tel : +1 785-271-0869, E-mail: bamin cox.net Dr.Shirishpatel, Tel: +l951-7344715 U.K. : Dada Centre 236 Kingsbury Road (Above Kigsbury Printers). Kingsbury, London, NW9 OBH Tel.: +44 7956476253 E-mail: dadabhagwan_uk@yahoo.com Canada:+I41675-3543 Australia:+6ii-296385702 Dubai:+971506754832 Singapore : +65 81129229 Website : www.dadabhagwan.org & www.dadashri.org

Loading...

Page Navigation
1 ... 93 94 95