Book Title: Radhanpurno Shilalekh
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 3
________________ སྙན་འཀ ན ་ན་ ག ག འགན་འངཤ རང ན - མཱན રોજ ગામના લેખો ન. 4' 1-468 ] ( 333 ) અવેલેકન. સ્થિત હતું, તે વખતે, આ બધી મૂતિઓની, ન્યાસ અને ધ્યાનની મુદ્રાપૂર્વક શુભ પ્રતિષ્ઠા કરી. (35-37) આ બધી મૂર્તિઓ શ્રી શાંતિનાથના મંદિરમાં સ્થાપન કરવામાં આવી છે, (38) છેવટના બે પદ્યમાં આશીર્વાદ આપવામાં આવ્યું છે. (39-40) અંતે આ પ્રશસ્તિની રચના પુણ્યસાગરસૂરિના શિષ્ય અમૃતસાગરે કરી હતી, (4) એમ જણાવી લેખ સમાપ્ત કરવામાં આવ્યું છે. રાંતેજ ગામના લેખ. (421-468) વડોદરા રાજ્યને કડી પ્રાંતમાં રાતેજ કરીને એક ન્હાનું સરખું ગામ છે. એ ગામમાં એક જૂનું જૈન મંદિર છે ત્યાંથી આ આઠ લેખ. મળી આવ્યા છે. તેમાં પ્રથમના બે લેખ તો, મુખ્ય મંદિરની આજુ બાજુ ફરતી જે દેવકુલિકાઓ છે તેમાંની એકમાં, ગૃહસ્થની–શ્રાવક શ્રાવિકાઓની–મૂતિઓ નીચે કતરેલા છે. આ મતિઓ કઈ મહં. વિજય નામના પુરૂષે પિતાના કુટુંબીઓની મૂર્તિઓ સાથે સં. 1309 માં બનાવરાવી હતી. મૂર્તિઓના નામને પરસ્પર સંબંધ આ પ્રમાણે જણાય છે - . અજયસિંહ એમ (તેની સ્ત્રી ) (તેની સ્ત્રી) મહે. રાગિદેવ સંગ્રહસિંહ (સ્ત્રીરણદેવી) (તેની સ્ત્રી) મદન - સલખણુસંહ. મહં. વિજય. દેવસિંહ (સ્ત્રી સાથે) (સ્ત્રી સાથે) (સ્ત્રી સુહડાદેવી) (સ્ત્રી સાથે) ચાણક્ય. બાકીના 6 લેખ, એક ન્હાનું રાખું ભોયરૂં છે તેમાં જે ઘણાક જાના પરિકરે અને કાઉસગિઆઓ ભરી રાખેલા છે તેમના ઉપરના છે. એ ઠેકાણે આવા બીજા પણ ઘણા લે છે અને કેટલાક તે બહુ જૂના પણ છે. પરંતુ તે બધાને લેવાની તે વખતે બરાબર સવડ ન હોવાથી હું તે લઈ શક નથી. લેખોમાંની હકીકત સ્પષ્ટજ છે. 743 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3