Book Title: Prem Pank
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ પાત્રસૂચિ સ ઃ કાઉંટ દ લા ફેર. પિસ-એમીસ-દાતે નેનો પ્રસિદ્ધ બરકંદાજ મિત્ર. રાઓલનો પિતા. એન, રાણી : રાજા લઈ-૧૩ ની પત્ની. રાજા લઈ-૧૪ની મા. ઇંગ્લેન્ડના મરહુમ ડ્યૂક ઑફ બકિંગહામની પ્રેમિકા. વિધવા થયા બાદ પોતાના મહાઅમાત્ય માઝારેની રખાત બની રહી, અને પિતાના પુત્ર ઈ-૧૪ ને સંભાળીને ઉછેરવા લાગી. કાર્ડિનલ રિશલ્થ તેના પ્રેમનો ઈર્ષાળુ ઉમેદવાર હતા. એમીસઃ ચાર બરકંદાજ મિત્રોમાંને એક. આબ દખ્યું. જે સ્યુઇટના પંથનો એક-સત્તાધીશ બન્યા હોય છે. ક્રાંસના નાણાંપ્રધાન ફુકેને મળતિયો. કુકે તેને પોતાની જાગીર વનનો બિશપ બનાવે છે. તેને કાર્ડિનલ બનવું હોય છે. ભલા પૈસને તે પિતાની યોજનાઓમાં ભેળવે છે – તેને ઉપયોગ કરી લેવા પૂરતો. એલિવેઃ રાઓલ વિશ્વાસુ નોકર. કેલબેરઃ માઝારેને વિશ્વાસુ મુનીમ; પછી લુઈ-૧૪ ના વખતમાં કુકેની જગાએ નાણાંમંત્રી બને છે. કેદ, પ્રિન્સ: ક્રાંસનો રાજવંશી; બહાદુર સેનાપતિ; રૉકોય, લે વગેરે યુદ્ધોનો વિજેતા. પહેલાં રાઓલ તેની નોકરીમાં હોય છે. ગાસ્ત ડચક દ એરલેઃ રાજા લૂઈ-૧૩ ને નાનો ભાઈ. હુવા મુકામે રહે છે. ઐસ તેના પડોશમાં જ રહેતો હોય છે. ગેશર, મેડમ: જુઓ ગુશન. ગ્રાફટન, મૈરીઃ ઇંગ્લેન્ડના દરબારની યુવાન ઉમરાવબાનું. રાજા ચાલ્સ-૨, ડથક ઓફ બકિંગહામ વગેરેના પ્રેમનો અસ્વીકાર કરી છેવટે રાઓલ (બ્રાજજૈન) ઉપર નિષ્ફળ પ્રેમ ઢાળે છે. મૅડમ બેલિયેરની નાની બહેન. ચિઝાત: એક જેસ્યુઈટ વૈદ્ય. ચિદઃ ઐસનો વફાદાર, એ છાબેલે હજૂરિયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 408