Book Title: Pravasna Ketlak Anubhavo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ 232] દર્શન અને ચિંતન હું જન્મ સ્થાનકવાસી છું. મૂર્તિપૂજક ફિરકામાં જીવન વ્યતીત કરું છું, અને દિગંબર પંથના નિકટ પરિચયમાં ખૂબ આવ્યો છું, છતાં એ ત્રણે ફિરકાઓમાંના ઘણા અને પિતાના ફિરકા બહારનો અથવા પિતાના ફિરકાને અનુયાયી માને છે. સ્થાનકવાસી મને મૂર્તિપૂજક સમજે છે. કેટલાક શ્વેતાંબરે” દિગંબરમાં પક્ષપાત જુએ છે, અને દિગંબર તે મને શ્વેતાંબર જ માને છે.. ખરી રીતે હું સમાન રૂપે ત્રણે ફિરકાને છું અને અસમાન -રૂપે એકનો નથી. એવી સ્થિતિમાં તમારા સંયુક્ત ઉત્સવમાં હું તમને સંભળાવીશ તે ભારે તો નહિ પડે?” સામેથી ઉત્તર આવ્યું કે અમે યુવકે એ માટે તૈયાર છીએ. આ પ્રયત્ન યુવકને જ છે. ત્યારે આવી ખાતરી મળી ત્યારે મેં કાંઈક બેલવા રવીકાર્યું, અને વિષય નકકી કર્યું. “જૈન ધર્મજ હૃદ્ધ વયા હૈ” | જૈન ધર્મનું હૃદય શું છે ? એ વિષય ઉપર નીક-ળવાને દિવસે દેઢેક કલાક ચર્ચા થઈ, જે આ વર્ણનમાં ટૂંકામાં પણ આપી ન શકાય. વળી પ્રસંગ મળશે તે એ વિચારે વ્યવસ્થિત કરી ઉપપસ્થિત કરીશ. જેમ આ મુસાફરી ત્વરાની હતી તેમ તેનું આ વર્ણન પણ તેથીયે - વધારે વરાપૂર્વક કરી આપ્યું છે. તેમાં ઘણી બાબત છેડી છે, ઘણી ટૂંકાવી છે, અને ઘણી ઉક્રમે પણ મૂકી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે. –પ્રસ્થાન, પુત્ર 5, અં૦ 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7