Book Title: Prashnottar Mohanmala Uttararddha
Author(s): Mohanlalmuni
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ શ્રી પ્રેમજીભાઈ કચ્છના કાંડાગરા ગામના વતની છે. ધર્મને તેમણ ઉપર ઊડે સંસ્કાર છે. તેમના ધર્મપત્નીને પણ ખૂબ જ સારો સહયોગ ધર્મકરણીમાં મળી રહે છે. મટા શહેરોમાં રહીને કર્મની રાવી લેવી તે કરતા દેશમાં ધર્મધ્યાન સારા પ્રમાણમાં બન્ને જણા કરે છે. એટલે મૂળમાં ખૂબજ ધામીક અને સુખી જીવન જીવે છે. જીવનમાં ક્યારે જાગૃતિ આવી છે, ત્યારે માણસ ત્યાગવૃત્તી તરફ આવતો જાય છે અને માનવ ભવસાર્થક કરવા પ્રયત્ન કરે છે. ઘણાં વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલું છે અને નડાના મેટા અનેક પચ્ચખાણ કરતા રહે છે. આજ પ્રમાણે શ્રમણી વિદ્યાપીઠમાં પૂ. પ્રાણુકુંવરબાદ, મ. સ. પૂજ્ય મુક્તાબાઈ મ. સ. અને લીલમબાઈ મ. સ. ના પરિચયમાં આવ્યા અને આપણા બત્રીસ આગનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું સહર્ષ સ્વીકારી લીધું. અત્યારે અગિયાર સૂત્રો ગુજરાતીમાં અનુવાદ કરી ચુક્યા છે અને હજી કામ આગળ ચાલી રહ્યું છે. કાગળ, પ્રિટીંગ વિગેરેના ભાવે મર્યાદાની બહારના છે એક એક પુસ્તકની કિંમત રૂ. ૩૫ ની આસપાસ આવે છે. છતાં જીજ્ઞા સુભાઈ સારા પ્રમાણમાં લાભ ઊઠાવે તે દષ્ટીએ કીંમત રૂ. ૧૦ રૂપિઆ રાખવામાં આવે છે. મિહનમાળાની પ્રશ્નોત્તરના યુફે શ્રમણી વિદ્યાપીઠના અધ્યાપક ભદ્રાબેનએ તપાસી આપેલ છે, તેમણે અત્રે હાર્દિક ઉપકાર માનું છું, ફરી શ્રી પ્રેમજીભાઈ ત્યા તેમના કુટુંબીજનોને આભાર માનું છું કે ધર્મના કામમાં આવેજ સહેગ આપતા રહે અને જૈન ધર્મને બહાળે ફેલાવો કરતા રહે. વસંત પંચમી તા. ૯-ર-૮૧ હરજીવનદાસ ૩, ગાંધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 570