Book Title: Prabhas Patanna Prachin Jin Mandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________ પ્રભાસપાટણનાં પ્રાચીન જિનમંદિરો 225 ગાદી પર ઈ. સ. ૧૨૩પનો તુલ્યકાલીન લેખ છે, તેમાં શ્રીપત્તનનિવાસી મહું શ્રી તેર(જ)પાલ શ્રી કરણિય આદિ કાર્ય પ્રસંગે દેવપત્તન આવ્યા હશે ત્યારે ગણપતિની પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. (જુઓ કે. કા. શાસ્ત્રી, સાપ્તાહિક “ગુજરાતી', ૭મો શ્રી કુષ્ણાંક, 29 ઑગસ્ટ, 1937, પૃ. 1355 પ૬), આ તેરપાલ તે જ મંત્રી તેજપાલ હોવાનો ઘણો સંભવ છે. 38. H. coUSENs, Somanatha, pp. 21-22. શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહે આને જૈન મંડપ માન્યો છે એ યોગ્ય જ છે. (જુઓ. જૈ તી. સસં, પૃ. 135) 36. Epigraphia indica, Vol. II. 40. મૂળ શિલાલેખમાં “ચકલેશ્વર' નામ આપેલું છે. 41. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xvi & xviv. 42. આ સ્થળેથી પ્રાપ્ત થયેલા ઈ. સ૧૨૭૪ તથા ૧૨૮૪ના તુલ્યકાલીન બે શિલાલેખોની ટૂંકી નોંધ ભાવનગર શોધસંગ્રહ પુસ્તક પહેલામાં પાછળ પ્રસિદ્ધ થયેલ છે. આ સૂચિપત્રમાં પૃ. 28 પર અનુક્રમે લેખાંક નં. 100 અને નં૧૪૧થી પ્રસિદ્ધ થયેલ છે. આ બન્ને લેખોની સંશુદ્ધ વાચના શ્રી ફાર્બસ ગુજરાતી સભાના સૈમાસિક, પૃ. ૧૮/૨-૩માં દ્વિતીય લેખકે પ્રગટ કરેલ છે. 43. કઝિન્સ, એજન, પ્લેઇટ્સ xv & xvi. વિશેષ નોંધ : પુસ્તકનો આ ભાગ તૈયાર કરવામાં પ્રભાસપાટણના શ્રી જૈન શ્વેતામ્બર તપાગચ્છ સંધ, એના સન્નિષ્ઠ પ્રમુખ શેઠશ્રી રામચંદ માણેકચંદ તથા કાર્યરત મંત્રી શેઠશ્રી જાદવજી રતનજીએ ખૂબ જ રસ લઈ સહકાર તથા સહયોગ આપી સહાયતા આપી છે, જેનો અહીં હાર્દિક ઋણસ્વીકાર કરતાં આનંદ અનુભવીએ છીએ. અહીં પ્રકટ કરેલાં ચિત્રો ગુરગાંવસ્થિત American Institute of Indian Studiesના ચિત્ર - સંગ્રહાલયમાંથી પ્રાપ્ત થયાં છે, જે અહીં સાભાર પ્રગટ કરવામાં આવી રહ્યાં છે. નિ, ઐ, ભા. ર-૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org