Book Title: Panchvastuk Prakaran Part 02 Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 2
________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા * આશીર્વાદદાતા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિદ્દ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનકૃતમર્મજ્ઞાતા, વિદ્વવિભૂષણ પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા જ વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંપાદિકા જ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. 8 ---દિતાશ્રીજી મ.સા.ના | વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી - જે પ્રકાશક છે સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. કતાથી, માતાના પ, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 246