Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 168
________________ ગાથા - શબ્દાર્થ 151 13 જીવસ્થાનોમાં 7 કે 8 નો બંધ, 8 ના ઉદય અને સત્તા હોય. એક જીવસ્થાનમાં પાંચ ભાંગા છે. કેવળીને બે ભાંગા છે. (4) અલ્સ એગવિગપો, છસુવિ ગુણસનિએસ દુવિગપો ! પત્તે પત્તેણં, બંધોદયસંતકમ્માણ પાપા બંધ-ઉદય-સત્તાના કર્મોનો આઠ ગુણઠાણામાં દરેકમાં 1 વિકલ્પ હોય, છ ગુણઠાણામાં બે વિકલ્પ હોય. (5) પંય નવ દુનિ અટ્ટ-વીસા, ચઉરો તહેવ બાયાલા I દુન્નિ અ પંચ ય ભણિયા, પયડીઓ આણુપુલ્વીએ III આઠ કર્મની અનુક્રમે 5,9,2,28,4,42,2,5 પ્રકૃતિઓ કહી છે. (6) બંધોદયસંતંસા, નાણાવરણેતરાઈએ પંચ . બંધોવરમેવિ ઉદય, સંતંસા હૃતિ પંચેય llll જ્ઞાનાવરણ અને અંતરાયમાં બંધ-ઉદય-સત્તારૂ૫ અંશો પાંચ હોય છે. તથા બંધના અભાવમાં પણ ઉદય અને સત્તા પાંચ જ હોય છે. (7) બંધસ્સ ય સંતસ્સ ય, પગઈàણાઈ તિણિ તુલાઈ ઉદયટ્ટાણાઈ દવે, ચઉ પણગં દંસણાવરણે llll. દર્શનાવરણમાં બંધના અને સત્તાના પ્રકૃતિસ્થાનો 3 છે. તે સમાન છે. ઉદયસ્થાનો 4 અને 5 એમ બે છે. (8). બીઆવરણે નવબંધએ(ગે)સુ, ચઉપચઉદય નવસંતા છચ્ચઉબંધે ચેવું, ચઉબંધુદએ છલસા ય llcl. ઉવરયબંધે ચઉ પણ, નવંસ ચઉદય છચ્ચ ચઉસંતા | વેઅણિઆઉયગોએ, વિભજ્જ મોહં પર વચ્છ ||10|| - આ નિશાનીવાળી ગાથાઓ ટીકામાં રમાયેલી છે, શેષ મૂળગાથાઓ છે.

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190