Book Title: Niti Tattvadarsh Yane Vividh Shloak Sangraha
Author(s): Ravichandra Maharaj
Publisher: Ravji Khetsi

View full book text
Previous | Next

Page 500
________________ ખાસ કરછી જન કામના હિતાર્થે પ્રગટ થતું પણ દરેક કોમના મનુષ્યોને એક સરખું ઉપયોગી . લે કાઈ પણ માસિક હોય તો તે માત્ર કચ્છી જૈન મિત્ર " સચિત્ર માસિકજ છે. કારણ કે આ માસિકમાં રસિક પણ બોધદાયક હા ! આ, સુંદર કાવ્યા. ઉતમ લેખો તથા ઈનામના હરિફાઇએ તેમજ મહાન પુરૂષોના જીવન ચરિત્ર સાથે ફોટાઓ, રંગબેરંગી મન મેહક બોધદાયક ચિત્રો અને જાહેર દેખાવા માટા ખર્ચે પ્રસિદ્ધ કરવા માં આવે છે. આ માસિક માટે જાણીતા માન પત્રોના અધિપતીઓએ તથા જાહેર પ્રજાએ એકી અવાજે વખાણી ઉતમ અભિપ્રાયે જાહેર કરેલ છે, જેઓ હજુ સુધી આ નાસિકના ગ્રાહક થયા નથી. તેઓને ગ્રાહક થવાસ ભલામણ કરવા માં આવે છે આવા મોંઘવારીના વખન છતાં વાર્ષિક લવાજમ ભેટના ઉત્તમ પુસ્તક તથા ટપાલ ખરડ સાથે માત્ર રૂપીઆ ત્રણ છે. લખા:આ. વ્યવસ્થાપક " કચ્છી જૈન મિત્ર ' માસિક. માંડવી, સુબઈ.

Loading...

Page Navigation
1 ... 498 499 500