Book Title: Navvanu Information Author(s): JAINA Publisher: JAINA View full book textPage 5
________________ SHREE SHATRUNJAY Mahatirth 99 Yatra 2016 છે SHREE MEWAD BHAVAN DHARMASHALA HASTGIRI તીર્થયાત્રાનું માહાભ્યા ઋષભજી કહે સુણો ભરતરાય, છ‘રી પાલતા જે નર જાય, પાતિક સવિ ભૂક્કો થાય... તીર્થયાત્રા એટલૅ...પરમાત્માની સન્મુખ જવાની પ્રક્રિયા... પરમાત્મા એટલે...રાગ, મોહ અને કર્મથી મુક્ત આત્મા... પરમાત્માની સન્મુખ જવાની પ્રડિંયા એટલે... રાગમાંથી મુક્ત થવાની પ્રક્રિયા તીર્થ તરફ એક ડગલું ઉપડે અને રાગ-દ્વેષ ખરી પડે.. સેંકડો કર્મ વિનાશ પામે... મન વીતરાગતા તરફ ડગ માંડે.. ચાલો! યાત્રા કરીને કંઈક રાગથી મુક્ત બનીએ, વીતરાગતા તરફ ડગ માંડીએ.. ROHISHALA CHHARIPALIT SANGH YATRA SIDDHAVAD છ'રી પાલન એકલ આહારી : એકાસણું સચિત્તપરિહારી: સચિત્તનો ત્યાગ ભૂમિ સંચારી : સંથારા ઉપર શયન પદચારી : ચાલીને યાત્રા બ્રહ્મચારી : વ્રતના પાલનપૂર્વક આવશ્યકકારી : બન્ને ટાઈમ પ્રતિક્રમણ MEWAD BHAVANPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16