Book Title: Navkar Mahamantra Jaapni Nondh Pothi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 98
________________ (“ કાળના પ્રભાવે દરેક સ સ્થા : માં દરેક ધર્મમાં, રાજકીય સામાજિક કે એકજ ધ્યેય માટે પ્રવૃત્તિ કરનારમાં ! મત-મતાંતર છે. જૈન ધર્મમાં પણ તે તેવું મત-મતાંતર દેખાય છે છતાં જેને છે ધર્મના દરેક અનુયાયીઓ શ્રી નવકાર મંત્રને તે માને જ છે. - ; ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” ' આ ઉક્તિ મુજબ જગતમાં સર્વોતમ એવા શ્રી પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરનારે આત્મા પણ તે પૂજય પદને પામે છે. Jain Education Internationalor Personal & Private Use Onlyww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102